ભારતીય જનતા પાર્ટી ખેરગામ તાલુકાની કારોબારી બેઠક રામજી મંદિર ખેરગામ ખાતે યોજાઈ .

 


તારીખ : ૦૫-૦૧-૨ ૦૨૩નાં દિને ભારતીય જનતા પાર્ટી ખેરગામ તાલુકાની કારોબારી બેઠક રામજી મંદિર ખેરગામ ખાતે યોજાઈ. જેમા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સાહેબ સાથે જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામા આવ્યુ જેમા મોટી સંખ્યામા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહયા હતા.





Post a Comment

0 Comments