પૂર્વ જિલ્લા સદસ્ય પ્રશાંતભાઈ પટેલ દ્વારા ગુજરાતનાં ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.
યુવાનોના આદર્શ તેમજ ગુજરાત રાજ્યની શાંતિ,સુરક્ષા અને સલામતી માટે સત્તત ચિંતા કરતા ગુજરાતના યશસ્વી ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi જીને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છુ.
ઈશ્વર આપને ઉત્તરોત્તર પ્રગતી કરાવે અને નિરામય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

0 Comments