ચીખલી તાલુકાના દેગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાપન કાર્યક્રમ યોજાયો.

  

ચીખલી તાલુકાના દેગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાપન કાર્યક્રમ યોજાયો.

તારીખ : ૦૯-૦૧-૨ ૦૨૪નાં ચીખલી તાલુકાના દેગામ ખાતે ગણદેવી વિધાનસભાનાં માનનીય મુખ્યમંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાપન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો, તાલુકાના સૌ ગ્રામજનો, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના #VikasitBharat ના સંકલ્પની આપૂર્તિ કરતી આ યાત્રાને ખૂબ સફળ બનાવવા બદલ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.








Post a Comment

0 Comments