ચીખલીના સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપા યુવા મોરચા, ચીખલી દ્વારા આયોજિત યુવા પ્રીમિયર લીગ સીઝન 2 ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ.

 ચીખલીના સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપા યુવા મોરચા, ચીખલી દ્વારા આયોજિત યુવા પ્રીમિયર લીગ સીઝન 2 ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ.

તારીખ ૨૪-૦૨-૨૦૨૪નાં દિને ચીખલીના સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપા યુવા મોરચા, ચીખલી દ્વારા આયોજિત યુવા પ્રીમિયર લીગ સીઝન 2 ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી સૌ ખેલાડીઓને ઉત્તમ ખેલ પ્રદર્શન કરવા તેમજ ઉજ્જવળ કારકિર્દીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments