માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના તારીખ: ૨૨-૦૨-૨૦૨૪નાં કાર્યક્રમ માટે ફાળવેલ બસમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ મૂકી ખેરગામ નામદાર મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબ અને ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, તોરણવેરા સરપંચશ્રી સુનીલભાઈ દભાડિયા, ગૌરી સરપંચશ્રી પ્રકાશભાઈ પટેલ અને વાવનાં સરપંચશ્રીનાં રૂબરૂએ બસોને જે તે રૂટ પર રવાના કરવામાં આવી. જે તે રૂટની બસોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલની ગોઠવણી કરતા મામલતદાર કચેરીનાં કર્મચારીઓ.
0 Comments