ચીખલી ખાતે નવનિર્માણ થઈ રહેલ ST ડેપોનાં કાર્ય દરમ્યાન અકસ્માત સ્થળ પર પહોંચી ઘાયલ મજૂરોની સારવાર માટે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા તત્કાળ વ્યવસ્થા કરાઇ.

 

તારીખ ૧૬-૦૨-૨૦૨૪નાં દિને ચીખલી ખાતે નવનિર્માણ થઈ રહેલ ST ડેપોનાં કાર્ય દરમ્યાન અકસ્માત સ્થળ પર પહોંચી ઘાયલ મજૂરોની સારવાર માટે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા તત્કાળ વ્યવસ્થા કરાઇ.


"ચીખલી ખાતે નવનિર્માણ થઈ રહેલા ST ડેપોના કાર્ય દરમિયાન અકસ્માત સર્જાવાના કારણે મજૂરો ઘાયલ થયાની ઘટના દુ:ખદ છે." : ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ 

સમાચાર મળતા જ  ધારાસભ્ય નરેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચીને તમામ જરૂરિયાત અને સગવડો પૂરી પાડવા માટે અધિકારીઓને સૂચન કર્યું તથા આલીપોર હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલા ઘાયલ દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા અને જલ્દીથી સ્વસ્થ થવા માટે શુભકામનાઓ પાઠવી હતી.







Post a Comment

0 Comments