ખેરગામના પુરોગામી પી.એસ.આઇ.ધરમશી પઢેરિયા સાહેબ પીઆઇ કક્ષાનાં સિલ્વર ડિસ્કથી સન્માનિત.

 


ખેરગામના પુરોગામી પી.એસ.આઇ.ધરમશી પઢેરિયા સાહેબ  પીઆઇ કક્ષાનાં સિલ્વર ડિસ્કથી સન્માનિત.

આજે ગાંધીનગર  કરાઈ ખાતે ડીજીપીઝ ડિસ્ક 2022 અર્પણ કાર્યક્રમમાં આપણે ત્યાંના પુરોગામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધરમશી પઢેરિયા સાહેબને  પીઆઇ કક્ષામાં સિલ્વર ડિસ્ક થી  સન્માનિત કરવામાં આવ્યાં  શ્રી ડી આર પઢેરીયા સાહેબને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.



Post a Comment

0 Comments