9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે Khergam APMC નાં વેપારીઓ ઉત્સાહ બતાવ્યો.
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તૈયારી રૂપે ખેરગામ APMC ખાતે મુલાકાત કરી વેપારી લોકો એ ખૂબ સરસ ઉત્સાહ બતાવ્યો
ખૂબ સારી રકમ ભેગી કરવા મદદ કરી ઉત્સવ સમિતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો અમીતભાઈ જીવણભાઈ અનીલભાઈ પટેલ વગેરે લોકો જોડાયા હતા.
0 Comments