શામળા ફળીયા પ્રાથમિક શાળામાં સોશ્યલ ઓડિટર દ્વારા શાળા મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરી બાબતે સમીક્ષા કરાઇ.

 શામળા ફળીયા પ્રાથમિક શાળામાં સોશ્યલ ઓડિટર દ્વારા શાળા મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરી બાબતે સમીક્ષા કરાઇ.

25|09|2024 :ખેરગામ તાલુકા પંચાયતમાંથી પધારેલ સોશ્યલ ઓડિટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારા શિક્ષકોની મિટીંગ યોજી શાળા પરિસર, પુસ્તકાલય, સ્વચ્છતા, રમતગમતના સાધનોનો ઉપયોગ, મધ્યાહન ભોજન અને એસએમસીનાં સભ્યોની મિટીંગ બાબતે જાણકારી મેળવી હતી.

Post a Comment

0 Comments