Khergam : ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.

Khergam : ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.

તારીખ : ૨૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ રમકડાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતાં. જેનું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments